'હૉસ્ટેલમાં અમારી પાસે ફરજિયાત પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવાય છે' – આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યા શું છે?
'હૉસ્ટેલમાં અમારી પાસે ફરજિયાત પ્રેગ્નન્સી ટેસ્ટ કરાવાય છે' – આદિવાસી વિદ્યાર્થીઓની સમસ્યા શું છે?
"અમારી ફરિયાદ એ છે કે, અમને UPT ટેસ્ટ (યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ) કરાવવાની ફરજ પાડવામાં આવે છે. અમે ગામમાં જઈએ છીએ, તેનો અર્થ એ નથી કે, ત્યાં અમે કશુંક ખોટું કરીએ છીએ. શા માટે અમારે આ ટેસ્ટ કરવો પડે છે?"
આ શબ્દો છે પુણે જીલ્લાની એક આદિવાસી સરકારી હૉસ્ટેલમાં રહીને કૉલેજમાં અભ્યાસ કરી રહેલાં સ્નેહા (નામ બદલ્યું છે)ના.
કેવળ સ્નેહા જ નહીં, પરંતુ બીજી વિદ્યાર્થિનીઓની પણ આ સમસ્યા છે.
શું વિદ્યાર્થિનીઓ આ પ્રકારના ટેસ્ટ સ્વૈચ્છાએ કરાવે છે? સ્નેહા સિવાય અન્ય વિદ્યાર્થિનીઓએ આ વિશે શું કહ્યું?
મહારાષ્ટ્ર સરકારના આદિવાસી વિકાસ કમિશનર તથા આરોગ્ય વિભાગે આ વિશે શું કહ્યું?
રિપોર્ટ : દીપાલી જગતાપ
શૂટ : શાહિદ શેખ
વીડિયો ઍડિટ : શરદ બઢે
પ્રૉડ્યુસર : પ્રાજક્તા ધુલપ

ઇમેજ સ્રોત, Getty Images
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



