રોજા રાખતી મહિલાઓ માટે ખાસ રમજાન કૅમ્પ

વીડિયો કૅપ્શન, રોજા રાખતી મહિલાઓ માટે ખાસ રમજાન બૂટકૅમ્પ

મુસ્લિમ સમુદાય રમજાનને પગલે રોજા રાખી ઉપવાસ કરે છે.

30 દિવસ સુધી તેમના ખાસ ઉપવાસ ચાલતા હોય છે. યૂકેના લેસ્ટરમાં મુસ્લિમ મહિલા ક્લાયન્ટ્સ માટે જીમમાં ખાસ સત્ર ચાલી રહ્યાં છે.

જ્યાં તેમને એક મહિનાના ઉપવાસ માટે તૈયાર કરવામાં મદદ મળી રહે છે. તેમનું કહેવું છે કે સ્વસ્થ રહેવાથી આ પવિત્ર મહિનામાં ઉપવાસ કરવામાં મદદ મળે છે.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો