લંડનમાં દાર્જિલિંગ એક્સપ્રેસ રેસ્ટરૉ ચલાવતાં ભારતીય મહિલા

વીડિયો કૅપ્શન, લંડનમાં દાર્જિલિંગ એક્સપ્રેસ રેસ્ટરૉ ચલાવતાં ભારતીય મહિલા

લંડનમાં કેટલાંક પ્રખ્યાત ભારતીય રેસ્ટરૉમાંથી એક છે દાર્જિંલિંગ એક્સપ્રેસ અને આ રેસ્ટરૉને ચલાવે છે ભારતીય આસમાં ખાન.

પરંતુ ઘરની ચાર દિવાલોમાંથી બહાર નીકળી રેસ્ટરૉ શરૂ કરવું આસમાં માટે કેટલું પડકારનજક રહ્યું, અને કેવી છે હવે તેમની સેકન્ડ ઇનિંગ જાણો તેમનાં જ શબ્દોમાં.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યૂટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો