સ્વિત્ઝર્લૅન્ડ : ડ્રાઇવર અને પેટ્રોલ વિના ચાલતી બસની મુસાફરી
તમે સ્વિત્ઝર્લૅન્ડનાં આ સુંદર સ્થળની મુલાકાત લેવાના હોવ તો તમે આ થોડી અલગ બસની મજા માણી શકશો..
આ બસમાં ડ્રાઇવર નથી. આ સંપૂર્ણપણે ઇલેક્ટ્રિક પાવરથી ચાલતી બસ છે.
પગે ચાલતા લોકો અને બીજા વાહનોનું ધ્યાન રાખવા કૅમેરા અને સેન્સર લગાવવામાં આવ્યાં છે.
જાહેર રસ્તાઓ પર પણ આ બસ પોતાની જાતે ચાલી શકે છે. બસ 30 કિમી/પ્રતિ કલાકની ઝડપે ચાલે છે.
જો એ કોઈ અડચણ જુએ તો અટકી જશે ઘણીવાર અચાનક જ બ્રેક મારશે. છતાં મુસાફરોને આ બસ ગમે છે. જુઓ વીડિયો.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો