આજે સહજ ગણાતા બિયર કે સોફ્ટડ્રિંકના કૅન આ રીતે બન્યા
છેલ્લા 200 વર્ષોમાં, ટીન અથવા કૅન એટલે કે સરળ ભાષામાં આપણે તેને ડબ્બા કહીએ છીએ, જેને કારણે વિશ્વના લોકોની ખાવા-પીવાની આદતોમાં ઘણો બદલાવ આવ્યો છે.
આજે બિયરથી લઈને સોફ્ટડ્રિંક સુધી લગભગ અનેક પેય પદાર્થોમાં કૅન સહજ ગણાય છે.
પણ એક સમય હતો જ્યારે આ કૅનને હાથથી ખોલવું ખુબ જ અઘરું હતું. અને આ કાર્યને સરળ બનાવવા માટે પહેલી ડિઝાઇન પર કામ શરૂ થયું હતું વર્ષ 1967માં.
જુઓ બીબીસી આર્કાઇવમાંથી એ સમયનો વીડિયો જ્યારે નવા પ્રકારના કૅન બનાવવાની શરૂઆત થઈ હતી.
તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો