સી. વી. રામન : દરિયો આસમાની કેમ છે? સર સી. વી. રામને શોધ્યો'તો જવાબ

સીવી રમનની તસવીર

વિખ્યાત ભારતીય વૈજ્ઞાનિક સર સી. વી. રામને આપણને સમજાવ્યું કે વસ્તુઓ જેવી છે તેવી કેમ દેખાય છે?

line
દિરયાની તસવીર

દરિયાની મુસાફરી દરમિયાન રામનને પ્રશ્ન થયો કે, દરિયો શા માટે બ્લૂ છે?

line
સીવી રમનની તસવીર

આ સવાલને કારણે તેમને પ્રકાશના ગુણધર્મો પર વિસ્તૃત સંશોધન કરવાની પ્રેરણા મળી.

line
પ્રકાશ અને પ્રિઝમની તસવીર

સર રામને તારણ કાઢ્યું કે સફેદ પ્રકાશ સાત રંગોનો બનેલો છે.

line
સફરજનની તસવીર

સર રામને દર્શાવ્યું કે વિવિધ અણુઓ વિવિધ રંગોનું પરાવર્તન કરે છે.

line
દરિયાની તસવીર

લાલ રંગની તરંગ લંબાઈઓ દરિયાઈ પાણી દ્વારા પ્રથમ શોષાય છે, જ્યારે બ્લૂ અને લીલો પ્રકાશ ઊંડો જાય છે.

line
સીવી રમનની તસવીર

પ્રકાશના ગુણધર્મો પર કરેલા સંશોધને તેમને 1930માં નોબલ પ્રાઇસ અપાવ્યું હતું.

તમે અમને ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, યુટ્યૂબ અને ટ્વિટર પર ફોલો કરી શકો છો